Chief Minister of Gujarat

Gujarat, India
Joined November 2017
Bhupendra Patel retweeted
Yes, we can end TB.
646
3,720
80
14,705
154,793
Bhupendra Patel retweeted
Ni-kshay Mitras have added momentum to the fight against TB.
221
2,262
21
7,081
53,484
Bhupendra Patel retweeted
In the last 9 years, India’s fight against TB is based on: People’s participation. Enhancing nutrition. Treatment innovation. Tech integration. Wellness and prevention.
289
3,012
30
10,787
98,856
ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ. આ એક્શન પ્લાન હેઠળ યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં સૌર ઊર્જાનો વપરાશ, એનર્જી એફિશ્યન્સી, વેસ્ટ મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા પાર્ટનરશીપ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
49
263
3
710
સમયસર અને નિયમિત સારવાર તથા જાગૃતિ દ્વારા સાયલન્ટ કીલર ગણાતા ક્ષયરોગ - ટીબીને નાથી શકાય છે. માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2025 સુધીમાં ભારતને ટીબી-મુક્ત કરવાનું લક્ષ્ય આપ્યું છે ત્યારે આવો, વિશ્વ ટીબી દિવસના અવસરે આપણે સૌ સાથે મળી ટીબી નિર્મૂલન માટે પ્રતિબદ્ધ બનીએ.
43
287
3
752
ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી અને તેના યથાયોગ્ય ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત, રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરાવવા અંગે પણ જિલ્લા કલેકટરશ્રીઓને સૂચના આપી.
91
384
11
985
ચેટીચંડ પર્વના ઉપલક્ષ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સિંધી પરિવારો સાથે સહભાગી થવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ બની રહ્યો. આ પ્રસંગે, સૌને ભગવાન શ્રી ઝુલેલાલમાંથી પ્રેરણા લઇ કુટુંબ, સમાજ અને દેશનું ઋણ ચુકવવા સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો.
18
275
2
607
માનનીય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વર સમક્ષ આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું. @smritiirani
44
185
5
560
ભારતમાતાની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર, અસંખ્ય યુવાનોમાં સ્વતંત્રતાની ચેતના પ્રગટાવનાર, સાહસ; નિર્ભયતા અને દેશપ્રેમના પ્રતીક, અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના બલિદાન દિવસ પર કોટિ કોટિ વંદન.
54
386
7
1,104
Bhupendra Patel retweeted
धारा 370 हटने के बाद जम्मू-कश्मीर में शांति प्रस्थापित हो रही है और घाटी व जम्मू एक बार पुनः पुरानी सभ्यता व परंपराओं की ओर लौट रहे हैं। मोदी सरकार यहाँ की संस्कृति के पुनरुद्धार के लिए अनेक मंदिरों व आस्था-केन्द्रों का जीर्णोद्धार कर रही है।
263
2,652
27
9,911
54,350
Bhupendra Patel retweeted
शारदा पीठ भारत की सांस्कृतिक, धार्मिक एवं शैक्षणिक विरासत का ऐतिहासिक केंद्र रहा है। मोदी सरकार करतारपुर कॉरीडोर की तरह शारदा पीठ को भी श्रद्धालुओं के लिए खोलने की दिशा में आगे बढ़ेगी।
61
1,178
10
3,330
14,116
Bhupendra Patel retweeted
कुपवाड़ा में माँ शारदा के मंदिर का पुनर्निर्माण होना शारदा-सभ्यता की खोज व शारदा-लिपि के संवर्धन की दिशा में एक आवश्यक एवं महत्त्वपूर्ण कदम है।
53
1,020
9
3,020
15,414
Bhupendra Patel retweeted
नव-वर्ष के शुभ अवसर पर जम्मू-कश्मीर में श्रद्धालुओं के लिए शारदा माता के मंदिर का पुनर्निर्माण होना वास्तव में एक नए युग की शुरुआत है।
111
1,478
16
4,933
22,877
ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ્ હસ્તે વર્ષ ૨૦૨૩ ના પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના સૌ મહાનુભાવોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપના કાર્યો, સિદ્ધિઓ અને વિવિધ ક્ષેત્રોમાં આપના યોગદાન બદલ ગુજરાત સહિત સમગ્ર દેશને ગર્વ છે. #PeoplesPadma #PadmaAwards
26
240
4
619
ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની Google સાથે ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ MoU કર્યા છે. જે હેઠળ ગ્રામીણ મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો સહિત દર વર્ષે અંદાજે 50,000 લોકોને IT ની તાલીમ આપીને સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવાશે.
58
411
4
1,122
ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવાના લક્ષ્ય સાથે પોતાનું સંપૂર્ણ જીવન દેશસેવામાં સમર્પિત કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક પૂજનીય ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારજીની જયંતીએ તેમના ચરણોમાં શત્‌ શત્‌ નમન.
21
230
2
542
પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે. આપણી આવનારી પેઢીઓ માટે જળ સંસાધનો જળવાયેલા રહે તે માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ આપણા સૌની નૈતિક અને સામાજિક જવાબદારી છે. આવો, આજે 'વિશ્વ જળ દિવસ'ના અવસરે આપણે સૌ પાણી બચાવવાનો તેમજ જળસ્ત્રોતોની સ્વચ્છતા, સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ કરીએ.
14
213
1
456
सभी मराठी भाई-बहनों को नव वर्ष गुडी पड़वा की हार्दिक शुभकामनाएं। नया साल सभी के जीवन में ज्ञान, स्वास्थ्य, वैभव और सुख का प्रकाश लेकर आए ऐसी प्रार्थना।
26
245
645
સૌ સિંધી ભાઈ-બહેનોને ભગવાન ઝુલેલાલ જયંતી – ચેટીચાંદના પાવન પર્વની શુભકામનાઓ. ભગવાન ઝુલેલાલના આશિષથી સૌના જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ બને તેવી પ્રાર્થના.
13
220
1
589
ચૈત્રી નવરાત્રીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. માઁ આદ્યશક્તિની કૃપાથી સૌના જીવનમાં ધર્મ, આધ્યાત્મ અને સદગુણોની શક્તિ પ્રગટે તથા જીવન સુખ, સંયમ, સંતોષથી સમૃદ્ધ બને તેવી પ્રાર્થના.
75
355
3
1,079