પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp , આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
Live: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના નેતૃત્વમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત... | સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' nitter.1d4.us/i/broadcasts/1Ly…
आपके भीतर की जो ताकत है, वही ताकत आपको आगे ले जाएगी। एग्जाम तो आती है, जाती है, लेकिन हमें जिंदगी जीभर के जीनी है। इसलिए हमें शॉर्टकट की ओर नहीं जाना चाहिए।
- प्रधानमंत्री श्री @narendramodi जी
શ્રી તળાજા-મહુવા લેઉઆ પટેલ સેવા સમાજ દ્વારા સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં રાજસ્વી મહાનુભાવો તેમજ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ યોજાયો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી @mukeshpatelmla સહિત હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગોંડલની ભૂવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામ શાસ્ત્રીજીની પુસ્તિકાનું વિમોચન કર્યું તેમજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં બ્રહ્મસમાજના અનેરા યોગદાનને બિરદાવ્યું.
इस बार पद्म पुरस्कार से सम्मानित होने वालों में जनजातीय समुदाय और जनजातीय जीवन से जुड़े लोगों का अच्छा-खासा प्रतिनिधत्व रहा है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
योग दिवस और हमारे विभिन्न तरह के मिलेट्स में काफी कुछ कॉमन है। जिस तरह लोगों ने व्यापक स्तर पर सक्रिय भागीदारी करके योग और फिटनेस को अपने जीवन का हिस्सा बनाया है, उसी तरह मिलेट्स को भी लोग बड़े पैमाने पर अपना रहे हैं।
- प्रधानमंत्री श्री @narendramodi जी